આજ સુધી રડતાં ઓ ને ચુપ જ રાખેલા પણ આજે રડવું આવી ગયું. ના તો મને કોઈ ખીજાયુ હતું, ન તો હું કોઈ ના પ્રેમ માં હતી અને તેણે મારૂ દિલ તોડયું હતું. કે ન તો મારા પર કોઈ મુસીબતો ના પહાડ તુટી ગયા હતા..
આમ તો હું શાહરૂખ ખાનની ફિલ્મ જોઈ ને રડી પડુ છું પણ આ વખતે તો એવી ફિલ્મ પણ ન જોય હતી. છતાં પણ આંખ માંથી આંસુઓ વહી જ જતાં હતાં. અને ગળુ તો એવું સુકાઈ ગયું હતું કે જો 2 મિનિટ માં પાણી ન પીધું હોત તો ડોન ટપકી જ જાત... આવું બન્યું હતું 2016 માં.
અત્યારે લખી રહી છું તો બધા દ્રશ્યો જાણે સામે જ દેખાય છે. ઓહહહ એક મિનિટ એક મિનિટ આ કોઇ ડરાવની ભૂત ની વાત નથી કરતી તો વાંચવા નું મુકી ન દેતા... એના થી તો મને પણ બીક લાગે..
હમણાં જ થોડા દિવસો પહેલા એટલે કે 27/7/2018 ના દિવસે ગુરુપૂર્ણિમા ગઈ જે દિવસની હું એક મહિના થી રાહ જોઈ રહી હતી. 26/7/2018 ના દિવસે ખુબ મહેનત કરી અને કાર્ડ તૈયાર કર્યું. જે મારે મારા ગુરુ ને આપવું હતું.. ચિત્રો તો બહુ આવડે નહીં એટલે બિજુ કાંઈ વિચારું... વિચારું.. એમ કરતાં જ સાંજ પડી ગઈ. પછી હાથ મા પેન્સિલ અને કલર સાથે કોરા પન્ના લઈ ને કંઈક બનાવવા પ્રયાસ કર્યો. કાંઈ ન કરવા કરતાં કંઈક કરવું વધારે સારું એવું વિચારી મે આમ તેમ નજર નાખી તો સામે વૃક્ષ દેખાયું.
પછી તો તેવું પાંદડુ દોર્યું. જે ઉપર થી ખોલી શકાય.. લખી ને જણાવવું ખૂબ અઘરું છે. વર્ણન કરવામાં હજુ હું કાચી છું. એમાં ગુરુ વિશે શ્ર્લોક લખી અને ગુરુ વિશે થોડું લખ્યું.
એ કાર્ડ મે મારા સંસ્કૃત ના સર કે જે સ્કૂલ ના આચાર્ય છે. શ્રી રાજુ સર માટે તથા ગુજરાતી ના સર નંદલાલ સર માટે બનાવ્યું હતું. એ હતું તો નાનકડું પણ તેને મે ખુબ જ મહેનત અને ભાવ થી તૈયાર કર્યું હતું.
કાલે હું સર ને આ કાર્ડ આપીશ એ વિચારી ને જ ખુશ હતી.27/7/2018 ના દિવસે સાંજે 6 વાગ્યે હું સ્કૂલમાં ગઈ. રાજુસર ને પગે લાગી થોડી વાતચીત બાદ કાર્ડ આપ્યું પછી નંદલાલ સર ને પગે લાગી થોડા સમય પછી મે સ્કૂલ મા એક ચક્કર લગાવી. એ એક યાદગાર દિવસ બની ગયો. સ્કુલ ગઈ તો મારા જુના વિધાર્થીઓ ને મળીને જાણે બધું જ ફરી એક વખત યાદ આવી ગયું. મારા ત્રીજા ધોરણ નો કલાસ જોયો. સાવ એવો જ લાગતો હતો જેવો મે 2016 માં છોડયો હતો.
વિશાલ અને દિપ અને પેલો મીલન મને મળવા આવ્યા એ લોકો ઘણાં મોટા લાગતા હતા . મે પુછ્યું તમને હું હજુ યાદ છું. વિશાલ બોલ્યો કે કાજુ મેમ કાલે જ તમને યાદ કર્યા હતા. હું
ઓહહહહ... કોઈ વાત યાદ આવી ગઈ હતી કે? બોલી ..
હા તમારી કરેલી વાર્તાઓ યાદ આવી ગઈ હતી. હવે તમારી જેમ કોઈ વાર્તા કરતું જ નથી. ( ત્યારે જે ફિલ થયું ... કે દુનિયામાં એક પણ ભાષા એવી નથી કે એમાં હું બીજા કોઈ ને સમજાવી શકું.) મે વિશાલ ના માથા પર હાથ મૂકીને હેત થી કહ્યું કે ભણવા મા ધ્યાન આપજે આગળ કાઈ ન જ બોલી શકી. કલાસ નો દરવાજો બંધ કરી ને ત્યાં થી નીકળી ગઈ. દિપ હતો બહાર જે મને કહેતો કે એને દરીયામાં વચ્ચે સ્કૂલ બનાવવી છે.
એને જોઈ ને . હસવું આવી ગયું. દિપ અને મિલન સાથે પણ થોડી વાતો કરી.
પછી ઘરે જતી રહી હું.......
હવે શરૂઆત થી જ કહું છું કે 2016 મા એવું શું બની ગયું કે આંખ મા આંસુ આવી ગયા...
મેં 2014 મા દિવાળી પછી વેકેશન ખુલતા જ સ્કૂલ જોઇન કરી અને તે પણ મારા દાદા ના કહેવાથી..
લાઇફ મા બધું જોરદાર ચાલતું હતું અને એમાં જ કાકા નો કોલ આવ્યો .. કાજુ સ્કૂલ એ આવજે તો બેટા કામ છે તારુ. એ પણ પપ્પા ના ફોન પર આવેલો. ડોન પાસે તો ફોન પણ ન હતો . ફ્રેન્ડ પણ ખૂબ ઓછા હતા. જ્યારે જરૂર હોય ત્યારે મમ્મી નો ફોન જ યુઝ કરતી. અને ઈન્ટરનેટ થી તો 100 કદમ દુર હતી ... શું જીંદગી હતી.
જે દેખાઈ તે જ સાચું ન કોઈ ટેન્શન કે ન કોઇ માથાકૂટ. હું અને મારી સાથે બીજા એક મેમ પણ હતાં
પહેલો દિવસ જ હતો તે . પણ મને તો કાઇ પણ અલગ ન લાગ્યું કેમ કે જે સ્કૂલ મા 10 ધોરણ ભણી હતી . તે જ સ્કૂલ હતી. મારા કાકા ની સ્કૂલ....
ફરી એક વખત હું આવી ગઈ હતી એજ સ્કૂલ મા પણ આ વખતે ભણવા નહીં પણ ભણાવવા માટે. જ્યાં બધા જ ઓળખીતા અને જાણીતા જ હતા. મારા શિક્ષકો કે ગુરુઓ જેની હું દિલ થી રિસ્પેકટ કરુ છું.
મારી સાથે આવેલા મેમ તો થોડા ગભરાઈ ગયા હતા એવું લાગ્યું જ્યારે એક મેમ એ કહ્યું કે આજ પ્રાર્થના માં જ તમારે બન્ને એ તમારો પરિચય આપવા નો છે. પેલા નવા મેમ જે મારી સાથે આવ્યા હતા તેણે મને કહ્યું કે કા જુમેમ પહેલા તમે જ બોલજો. પછી જ્યારે સમય આવ્યો ત્યારે મેં મારો પરિચય આપ્યો.
પહેલા જ દિવસ થી જાણે બધા મને મારા પોતાના જ લાગવા લાગ્યા. હા બધા નિયમો ની જાણ થતાં થોડી વાર લાગી પણ પછી સમય જતાં બધું જ સમજાતું ગયું. હવે કાજુ ચાવડા માંથી કાજુ ટીચર બની ગઈ હતી હું....
હવે મારે જેની વાત કરવાની છે. તે મારી ફેવરીટ સ્ટુડન્ટ નેહલ......
સ્કુલમાં ઘણાં બધાં અનુભવ થયેલા અને એક એક વિધાર્થી કે એક એક દિવસ જાણે એક કહાની.. પણ એ બધું નહીં આજે માત્ર નેહલ વિશે જ લખવાનું મન થાય છે. કેમકે 2016 મા જે આસુ ટપકતા હતાં તે માત્ર આ નાનકડી આઠ વર્ષ ની છોકરી મારી ત્રીજા વાળી નેહલ ને લીધે...
ભણાવવા ના સમયે ભણાવવું જ અને ક્લાસ ની બહાર કારણ વગર આટા - ફેરા મારવા એ મને ન ગમતું. પણ આજે વાત કઇક અલગ હતી. મેં મારા ત્રીજા વાળા ને શાંતિ થી બેસવાનું કહ્યું અને હું ક્લાસ ની બાજુ મા જ આવેલા ધોરણ 2 ના ક્લાસ મા ગઈ.
મેમ કાલે બાલસભા છે કે નથી ?? મે પુછ્યું
અંજના મેમ : હા છે . આ લાસ્ટ વખત છે. પછી તો વાર્ષિક પરીક્ષા નજીક આવી જશે એટલે કોઇ સ્પર્ધા કે બાલસભા નહીં જ હોય.
ઓકે થેન્કસ મેં કહ્યું.
તમારે કોઈ વિધાર્થી બાલસભા મા ભાગ લેવા ના છે ?
ના મને જાણ ન હતી એટલે પુછ્યું જ નથી. મે કહ્યું પણ તમારે કોણ ભાગ લેશે?
નેહલ બોલી કાજુ ટીચર એ તો હું અને હિરવા ડાન્સ કરવા ના છીએ.
મે કહ્યું સરસ...
આ નેહલ ડાન્સ ની સાથે ભણવા મા પણ હોશિયાર હશે?
એના મેમ એ કહ્યું હા... પણ વાતો પણ વધી ગઈ છે એની આજ કાલ..
તો તો દર વખતે પહેલા ક્રમે આવતી હશે? મેં કહ્યું
ના ના એ તો પેલો જયરાજ જ પ્રથમ ક્રમે હોય છે. નેહલ હોશિયાર તો છે પણ 1 થી 3 મા તો હજુ નથી. તે મેમ બોલ્યા.
નેહલ સાવ નીચું મોઢું કરી ને બેસી ગય
નેહલ આવતી પરીક્ષા મા વધારે મહેનત કરીશ ને તો 1 થી 3 મા આવી જ જઇશ. મે કહ્યું.
પણ એને ઊંચે જોયું જ નહીં...
( હું નેહલ ને રોજ પ્રાર્થના માં જોતી એકદમ શાંતિથી બેઠેલી અને એટલી રૂપાળી કે કદાચ આખી સ્કૂલ મા પહેલા ક્રમે આવે. એનો ચહેરો એટલો નમણો હતો કે વર્ણન કરવું મુશ્કેલ છે. નાના બાળકો કયૂટ તો હોય જ છે પણ આ નેહલ ની તો વાત જ કંઇક અલગ હતી. હું વધારે એના વિશે કંઈ જાણતી ન હતી. )
પછી પરીક્ષા લેવાઇ ગઈ. ઉનાળું વેકેશન પણ પુરુ થઈ ગયું.
2015 મા નેહલ આવી ત્રીજા ધોરણ મા..
આખો કલાસ માથે લઈ લેતી નેહલ અને વારંવાર ઊભી થઈ ટીચર.. ટીચર કરતી આવે અને એટલું મીઠું બોલે કે વાત જ જવા દો...
ખૂબ જ મહેનત કરવી પડી ત્રીજા વાળા વિધાર્થીઓ ને શીખવવા મા અને મોટી વાત તો એ હતી કે એ લોકો ના અક્ષર સુધારવા ના હતા. જેમાં પણ હું સફળ જ રહી.
પણ હદ તો ત્યારે થઈ ગય જ્યારે મેં કહ્યું કે ચાલો સ્પેલિંગ પાકા કરો. હું એક કલાક પછી 5 ફળ ના સ્પેલિંગ પુછીશ. બધા જ વિધાર્થીઓ બોલી ને કે વાંચી ને સ્પેલિંગ પાકા કરવા લાગ્યા. એવા મા અડધા તો આમ તેમ જોવા મા જ હતા. અને એક તો ચોપડી સામે જોઈ ને બેસી ગઈ એ હતી હીરવા... નેહલ ની ફ્રેન્ડ.
એક કલાક બાદ હું સ્પેલિંગ પુછી રહી હતી ત્યારે હીરવા નો વારો આવ્યો. મે સ્પેલિંગ પુછયો પણ એ કાંઇ બોલી જ નહીં. બસ ટુકુરરર ટુકુરરર મારી સામે જોતી જ રહી. 7 થી 8 મિનિટ ની કોશિશ બાદ હીરવા બોલી કે ટીચર પાકું કેમ કરાઇ???????? ત્યારે સમજાયું કે આ ખૂબ જ નાના બાળકો છે . હજુ એ જન્મ્યા એને માત્ર 8 જ વર્ષ જ થયા છે. આ બાળકો ને બધું શીખવા નુ બાકી જ છે . જે કોઈ પણ ભોગે મારે શીખવવું જ છે.
બસ પછી તો બધું જ સમજાય ગયું અને ડોન કામ મા જ લાગી ગઈ. ઓછુ હોમવર્ક આપવું અને ક્લાસ મા વધારે શીખવવું એમ નક્કી કર્યું. મે એ લોકો ને માંડ માંડ પાકું કરતા શીખવ્યું. નેહલ તો રોજ થી રોજ વધારે હોશિયાર બનતી ગઈ. અક્ષર પણ થોડા સુધરી ગયા . અને પરિક્ષા મા ત્રીજા ક્રમે આવી.
કલાસ મા હુ ન હોવ તો નેહલ જ મોનિટર રહે. અને આખો કલાસ ખુબ જ શાંતિ થી પોતાનુ કામ કરે સાચું કહું તો મને જેટલી શાંતિ મળતી એ મારા ત્રીજા ધોરણ ના ક્લાસ મા તેટલી હજુ સુધી ક્યાંય નથી મળી.
ધીરે ધીરે એ બધા જ વ્યવસ્થિત રહેતા અને ભણતા શીખી ગયા.
આમ સમય તો જતો જ રહ્યો. દિવાળી વેકેશન પડી ગયું અને એ વેકેશન ખુલ્યું અને પહેલા જ દિવસે સવારે હું સ્ટાફ રૂમ મા બીજા મેમ સાથે કોઈ ચર્ચા કરી રહી હતી. એવામાં નેહલ ત્યાં આવી.
મેમ અમારી સાથે ક્લાસ મા બેસો ને હવે તો માત્ર થોડા જ મહિના તમે અમને ભણાવશો. એટલું બોલી અને તે જતી રહી.
મારા મન મા પણ કોઈ સેડ સેડ મ્યુઝિક ચાલુ થઈ ગયું.
તે દિવસે તો પ્રાર્થના મા પણ મન ન લાગ્યું. એ બાળકો ની જાણે મને આદત પડી ગઈ હતી. અને એમાં પણ જ્યારે હું એ લોકો ને વાર્તા કહેતી. ત્યારે એ લોકો ના ચેહરા જોવા જેવા હતા. કદાચ એ સમય પાછો આવી શકે તો....
પણ જવા જ દો ને સમય તો જતો જ રહે છે .
એક દિવસ મે બનાવેલી વાર્તા તો 9 દિવસ ચાલેલી. રોજ છેલ્લાં પિરિયડ મા એ વાર્તા કરતી અને 9 મા દિવસે બધા ખુબ ઉદાસ હતા. કેમકે વાર્તા પુરી થઈ ગઈ હતી.
અત્યારે વિચારી ને પણ હસવું આવે છે. એ લોકો ના સાવવવવવવ માસૂમ ચેહરા જાણે આતુર છે. એ પણ એક વાર્તા માટે...
જે માસૂમીયત હુ રોજ જોતી.
જે લોકો અત્યારે ક્યાં હશે શું કરતા હશે.?? આ વખતે લખવું ખુબ અધરુ લાગે છે. કેમ કે જે બયાન ન થઈ શકે તે લખવા પ્રયત્ન કર્યો છે.
હા તો હવે સેડ નથી થવુ એ બધા જ મોટા થઈ રહ્યા હશે અને એક સારી જિંદગી જ જીવી રહ્યા હશે . હું તેની સાથે નથી તો શું થયું. મારી જગ્યા પર કોઈ બીજુ જ.....
પછી તો હું રોજ મારા ક્લાસ મા જ જતી. એ બધા જ મારી રાહ જોઈ ને બેઠા જ હોય.. આ તો રોજ નુ બની ગયું . થોડા દિવસો મા તો આગલા વર્ષ ના મારા 3 વાળા જે ધોરણ 4 મા હતા એ પણ આવવા લાગ્યા. કાજુ ટીચર કોઈ વાત કરો ને.... જલ્દી કરો ને ટીચરરર પછી પ્રાર્થના નો બેલ પડી જશે.. પછી હું કોઈ પણ વાત કરતી. એ લોકો કઇક ને કઇક પ્રશ્ર્ન કરતા .... હું એના જવાબ આપતી. એ લોકો એટલા શાંતિ થી સાંભળતા કે વાત જ જવા દો.. હું રોજ ની એક વાર્તા કહેતી પછી ભલે તે કોઇ વાર્તા હોય કે મારી બનાવેલી. પછી તો હું કોઈ પણ પ્રકારની વાર્તા ચાલુ કરતી તેની પહેલાં જ વિધાર્થીઓ બોલી દેતા કે
એક મોટું જંગલ હતું.....
કેમકે મારી વાર્તા એક મોટા જંગલમાં જ શરૂ થતી.
એ બધા ને જંગલ વાળી વાત ખુબ જ ગમતી.
એક દિવસ હું સ્કૂલ ન ગઇ બીજા દિવસે ખબર પડી કે નેહલ તો બપોરે સરખું જમી પણ ન હતી. મેં એને ખુબ જ સમજાવી પછી પ્રોમીશ કરાવ્યું કે હું સ્કૂલે આવુ કે ન આવુ પણ એને રોજ જમવાનું જ.
એક વખત મે ક્લાસ મા કહેલું કે ગુરુ અને શિક્ષક મા પણ અંતર હોય છે . શિખવે તો બન્ને છે. પણ સાચા ગુરુ મુશ્કેલીમાં મા સાચી સલાહ આપે જ છે. તે હંમેશા આપણી સાથે જ રહે છે. તો નેહલ બોલી કે ટીચર તમે હંમેશા સાથે જ રહેશો ને?
મૈ હસતાં હસતાં હા... કહી દીધું....
તો એ કહે કે ટીચર તો તો આવતા વર્ષે પ્લીઝ ચોથું ધોરણ ભણાવવા આવજો ને. પછી ફરી એક વખત મારે અડધી કલાક માથાકૂટ કરી અને નેહલ ને સમજાવવી પડી.
એક વખત શનિવારે બાલસભા નુ નક્કી કર્યું કે આ વખતે હું મારા ત્રીજા વાળા ને ડાન્સ શીખવીશ. બધા ખુબ ખુશ થઈ ગયા. એમા થી મે 5 છોકરા ઓ અને 3 છોકરીઓ ને ડાન્સ તૈયાર કરાવવ નુ નક્કી કર્યું. બુધવાર થી પ્રેક્ટિસ કરાવવા નું નક્કી કર્યું. પણણણણણ ડોન ને તો ડાન્સ નો D પણ આવડતો ન હતો. ઇટ્સ ઓકે ઇટ્સ ઓકે એ તો હું શીખી જ લઇશ. એવું વિચારી અને ક્યા ગીત પર ડાન્સ કરાવવો એ નક્કી કરતી . હતી
અરે પણણ બધા જ સારા છે અને એક પણ સારુ નથી એવી સ્થિતિ સર્જાઈ ગઈ. પછી આ વસ્તુ નુ સોલ્યુશન મળી જ ગયું ... શાહરૂખ ખાન જી હા... srk એના સોન્ગ પર ડાન્સ કરાવવો નક્કી કર્યું. આ.. તે... કે પેલું.. બધા જ સારા સોન્ગ હતા.
પછી કલ હો ન હો મુવી ના માહી વે.. પર ડાન્સ નુ નક્કી કર્યું.
મજા પડી ગઈ હો જેટલી મજા વિધાર્થીઓ ને આવતી હતી એની ચાર ગણી તો મને મજા આવતી હતી. એ કરાવેલ પ્રેક્ટિસ તો ક્યારેય ન ભુલાઈ. હું ઘરે શીખી ને આવતી અને પછી શીખવતી.
નેહલ તો મસ્ત ડાન્સ કરતી એક વખત મા એને યાદ પણ રહી જતું.
શનિવાર આવ્યો પણ બાલસભા રદ થઈ.
મને દુઃખ થયું પણ મારા ત્રીજા વાળા તો....
પછી અમે વિચાર કર્યો કે વાંધો નહીં આપણે આવતા શનિવારે બાલસભા મા ડાન્સ કરશુ. એવા મા જ ધોરણ 7 નો એક છોકરો આવ્યો અને મને કહ્યું કે ટીચર આવતા શનિવારે તો મારે પણ ડાન્સ કરવો છે. એનુ નામ હતું તેજસ.. મે એને પણ શીખવવા નુ શરૂ કરી દિધું સોન્ગ હતું srk નુ જબરા ફેન....
ત્યાં તો 7 ધોરણ વાળી 3 છોકરીઓ પણ આવી ટીચરરર એમ ન ચાલે અમને પણ શીખવો મે એને પણ શીખવ્યું.
એને પણ srk નો ઇન્ડિયા વાલે પર ડાન્સ કરાવ્યો.
ત્રણેય ડાન્સ માટે સમય નક્કી કર્યો. સવારે પ્રાર્થના પહેલા તેજસ.... બપોર ની રિશેષ મા 7 વાળી છોકરીઓ અને છેલ્લા પિરિયડ મા મારા ત્રીજા વળા.
બધું ઓકે જ હતું ડાન્સ પણ કંપ્લીટ હતા પણણણ આ વખતે શનિવારે રજા હતી.
ફરી એક વખત અમે બધા સાવ...... દુઃખી દુઃખી
સોમવાર નો દિવસ મને યાદ છે . બધા જ ડાન્સ વાળા જાણે રણ ભુમી મા યુધ્ધ કર્યા વગર હારી ગયા હોય એમ મોઢું લટકાવી ને બેઠા હતા.
રાહ જોઈ રહ્યા હતા એ શનિવાર પણ આખરે આવી જ ગયો.
જેમ નક્કી કર્યું હતું એ મુજબ બધા જ ડાન્સ કરવા વાળા સરસ રીતે તૈયાર થઈ ને જ આવી ગયા. બધા એ બ્લેક શર્ટ કે ટીશર્ટ પહેર્યા હતા. નેહલ એ રેડ ફ્રોક પહેરીયુ હતું સાવ ઢીંગલી લાગતી હતી. પ્રાર્થના પહેલા બધા ને મે એક વખત કલાસ મા બોલાવ્યા. એક છેલ્લી વખત ડાન્સ માટે ....
જ્યારે એ લોકો ડાન્સ કરતા હતા ત્યારે જ મારા પાપા નો કોલ આવ્યો કે જરૂરી કામ છે ઘરે ચાલ..
હું તો કાઇ સમજી ન શકી કે આ શું બની રહ્યુ છે??
નેહલ : ટીચરરર ક્યાં જવા નુ છે તમારે?
તો અમે શું કરશું ?
મે કહ્યું ઘરે જવુ પડે તેમ છે.
નેહલ મારી પાસે આવી અને મારો હાથ પકડીને કહ્યું કે ટીચર ના જાવ તો ન ચાલે?
તેજસ બોલ્યો ટીચર જાતા નહીં એમ શું કરો...
ત્યાં તો પાછો કોલ આવ્યો પાપા નો કે કાજુ સ્કૂલ ની બહાર આવ હુ તને લેવા માટે આવું છું
નેહલ ટીચર તમે ન જાવ ને
પછી મે એ લોકો ને હિંમત આપી કે બધું ઓકે જ થશે હુ હોવ કે ન હોવ તમારે બેસ્ટ ડાન્સ કરવો. અને એ બધા સમજી ગયા. પણ નેહલ સાવ ચુપ હતી. મુડ ઓફ કરી ને ક્લાસ ના એક ખુણામાં બેસી ગય.
ત્યારે જ પાપા નો ફરી કોલ આવ્યો કે હવે તે મને લેવા નહીં આવે . જે કામ હતું તે મારા વગર પણ થઈ શકે તેમ છે.
પછી મે જેવુ જણાવ્યું કે હું નહીં જાવ
એ લોકો તો નાચવા લાગ્યા
થેન્કયુ ટીચરરરર થેન્કયુ એમ બોલી રહ્યા હતા અને પ્રાર્થના નો બેલ પડી ગયો.
( પછી આગળ શું થયું હતું તે માટે તો થોડો સમય લાગશે)

कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें