પત્રો માં સચવાયેલી પ્રેમ કથા....ભાગ 1
લેડીઝ એન્ડ જન્ટલમેંન કૃપ્યા ધ્યાન દે એર ઇન્ડિયા વિમાન એહંમદાબાદ એરપોર્ટ પે ઉત્તરને કે લિયે તૈયાર હે આપકી સુરક્ષા કો ધ્યાન મેં રખતે હુવે આપશે નિવેદન હે કી કૃપ્યા આપ ઓપની કુરસી કી પેટી બંધે ઓવરહેંડ કંપાર્ટમેન્ટ કી જાચ કરલે તાકી આપકા કઈ કિંમતી ઓર જરૂરી સમાન વિમાન મેં છૂટ ના જાયે વિમાન સે ઉતરને કે લિયે પીછે કે દ્વાર કા ઉપયોગ કરે કૃપ્યા શાંતિ બનાએ રાખીએ ઇસ વિમાન મેં યાત્રા કરને કે લિયે આપકા ધન્યવાદ
આપકા દિન સુખદ રહે એરહોસ્ટસ ની
એનાઉસમેન્ટ થી સાર્થક પોતાના....વિચારો ની શુંખલા માંથી બહાર આવ્યો સાર્થક જીન્દીગી ના પાંચમા દાયકા માપહોંચેલો જ યુવાન હા સાર્થક ને હજુ યુવાન કહી સકાય
કસરત થી કસાયેલું એનું શરીર ચમકતી ત્વચા ને હજુ પણ
ઓકબન્ધ જળવા યેલ માથાના વાળ નો કલર ને ખાસ તો સરીર ની ઊર્જા જીવન પ્રોત્તે નો એનો ઓભિગમ ને ઉત્સાહ કંઈક ઑલગ જ છે. આ બધુ જોતા કંઈપણ.......
Coming soon next

कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें